Alpesh Mansata » Alpesh Mansata
જાપાનને આફતના સમયનું રોલ મોડેલ બનાવવા જેવું છે ..
ભવિષ્યવેતાઓએ પૃથ્વીના વિનાશ કે પલકવારમાં પ્રલયની જે આગાહી કરી છે તેનું  એક મિનિટનું ટ્રેલર કે ટચુકડી જાહેરાત જેટલી ઝલક કુદરતે પૃથ્વીવાસીઓને ગત  શુક્રવારે ઉત્તર જાપાનમાં સદીના સૌથી મોટા ધરતીકંપ અને સૂનામીથી થાપટો થકી  બતાવી. જાપાન માટે ધરતીકંપ કંઇ નવો અનુભવ નથી. તેઓનાં બાંધકામ પણ એવા છે કે  ધરતીકંપ વારંવાર થવાના છે તેવા ઝોનમાં હોઇ ‘શોક એબ્સોર્બ’ અને ‘બેરંિગ  વ્હીલ’ના સિઘ્ધાંતને નજરમાં રાખીને બાંધકામ કરવામાં આવે છે. જેમ કારમાં તમે  ઉબડખાબડ રસ્તાઓ પરથી પસાર થતા હો અને તે તે સડસડાટ દોડતી હોય ત્યારે અંદર  બેઠા હોવા છતાં તમે ‘શોક એબ્સોર્બબર’ ટેકનોલોજીના કારણે એટલી હદે ઉપર-નીચે  હડદોલા નથી ખાતા તે જ રીતે જાપાનમાં ઈમારતોના પાયામાં ઈમારત જમણેથી ડાબે  અને ડાબેથી જમણે ધરતીકંપના ગમે તેવા આંચકા વખતે લોલકની જેમ ગતિ કરીને ફરી  ધરતીકંપ શાંત થઇ જતા ‘‘જૈસે થે’’ની સીસ્ટમ ધારણ કરી લે છે. આ માટે ઈમારતોના  પાયા અને બાંધકામ તે પ્રકારના ‘શોક એબ્સોર્બર’ કે ‘બેરંિગ વ્હીલ’  ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
કેન્દ્ર સરકારે જાપાન  ધરતીકંપ પ્રતિકાર કે સજ્જતા જેવું નામ ધરાવતી એક કમિટિ બનાવી. જેના અંતર્ગત  રાષ્ટ્રવ્યાપી અપીલ કરવામાં આવી કે તમે તમારા ઘર, નાના-મોટા તમામ  કોમ્પલેક્ષ, બહુમાળી ઈમારતોની ધરતીકંપ સજ્જતા ચકાસો. આ માટે પ્રત્યેક  શહેરોમાં જેમ આપણા શરીરનો એક્સ રે કે ડીજીટલ આરોગ્ય ચેકંિગ થાય તેમ  પ્રત્યેક ઈમારતોનું સઘન ચેકંિગ અદ્યતન સેન્સર સાધનો સાથે થયું. આ માટે  ચેકંિગ નિષ્ણાતો અને સ્ટ્રકચરલ એન્જીનિયરોએ માનવીય અભિગમ દાખવતા ખૂબ જ  નજીવી ફી લીધી હતી. બીજા તબક્કે જે પણ જૂના અને  જર્જરિત મકાનો હતા તેઓને કોર્ટનો સ્ટે જેવા લફરા કોઇ ધુસાડીને ઢીલ ના મૂકે  તે માટે વિશેષ કાયદો બનાવાયો. એક વખત કમિટિ નક્કી કરે પછી તે મકાનને તોડી જ  પાડવાનું. જે ઈમારતોમાં ધરતીકંપ  પ્રતિકારકતા ઓછી જણાય તેના માલિકોને કઇ પઘ્ધતિથી ઈમારત ફરી ‘રીએન્ફોર્સ’  કરાવવી તેની રાષ્ટ્રજોગ પઘ્ધતિ અને માર્ગદર્શિકા આપવામાં આવી. રેડિયો અને  ટીવી ચેનલોમાં પણ અવારનવાર ધરતીકંપ બાબતની જાગૃતિ અંગે ચર્ચા, ટીપ્સ રજુ  થતા જ રહે છે. મહદઅંશે બધાના ઘરોમાં ભય સૂચવતી સાયરનના જોડાણો અપાયા છે.
જે ઈમારતો ધરતીકંપ પ્રૂફ  નહોતા તે તમામને મજબુત બનાવવાના ખર્ચા માટે સરકારે ખૂબ જ નજીવા વ્યાજથી લોન  આપવાની યોજના બનાવી. ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું હોય અને માનવતાવાદી વલણ  હોય ત્યાં જ આવા રાષ્ટ્રીય ઉત્થાન  જોઇ શકાતા હોય છે.
જાપાનની સરકારે  એન્જીનિયરોની એક પેનલ બનાવીને જુદી જુદી ઉંચાઇના બાંધકામ માટે કઇ રીતે પાયા  અને સ્ટ્રકચરની મજબુતાઇનો માપદંડ હોવો જોઇએ તેના નિયમો તો બહાર પાડ્યા જ  પણ પાયા અને બાંધકામમાં સંશોધીત કઇ પઘ્ધતિ અપનાવી શકાય તેનાથી બિલ્ડરોને  ઠેર ઠેર વર્કશોપ અને સેમિનારો યોજીને માહિતગાર કરાયા હતા. તો બીજી તરફ  બાંધકામમાં વપરાતા મટિરિયલ અને પાયામાં સ્ટીલનો મહત્તમ ઉપયોગ કરવાની હિમાયત  થઇ. નાના અને મિડિયમ મકાનોમાં લાકડા પર ભાર મૂકાયો. ‘શોક એબ્સાર્બર’ અને  ‘સ્ટીલ બેરંિગ’નું પ્રણેતા જાપાન બન્યું. ધરતીકંપ પ્રૂફ મકાનો ના બનાવ્યા  હોય તેવા બિલ્ડરોની યાદી પ્રસારણ માઘ્યમોમાં જાહેર કરી દેવાય છે. મોટેભાગે  તો અતિ કડક નિયમો તેમજ તેમની પ્રતિષ્ઠાના ભોગે કોઇ ડેવલપરને માટે ધરતીકંપ  પ્રૂફ ના હોય તેવું બિલ્ડીંગ બનાવવાનું શક્ય જ નથી. સરકારની પેનલ અને  ગ્રાહકો જ જ્યારે ઈમારતનું પાયાનું કામ ચાલે ત્યારે તે સાઇટની મુલાકાત લે  છે.
બીજી તરફ ધરતીકંપમાં કેવા  પ્રકારનું બાંધકામ હોવું જોઇએ તે માટેનું વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગ  માટેની વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા જાપાને ટોકિયો અને કોબે નજીક ઊભી કરી છે.  વિશ્વના અમેરિકા સહિતના ‘રંિગ ઓફ ફાયર’ હેઠળ આવતા દેશો (ધરતીકંપ કે  જ્વાળામુખીનો સૌથી ભય ધરાવતા પેસિફિક દેશોનું જુથ ‘‘રંિગ ઓફ ફાયર’’ તરીકે  ઓળખાય છે.)ના બાંધકામ નિષ્ણાતો જાપાનના અર્થક્વેક રીસર્ચ સેન્ટરમાં તેમના  સ્ટડી પેપર્સ રજુ કરતા હોય છે. આમ જાપાન એક તરફ ધરતીકંપ સામે ન્યુનતમ  જાનહાનિ અને વિનાશ થાય તે માટેની બાંધકામ પઘ્ધતિ અને બીજી તરફ ભાવિ સંશોધનો  માટેનું વૈશ્વિક હેડ ક્વાર્ટર બનતું ગયું છે.
જાપાન સરકાર અને સ્વૈચ્છિક  સંસ્થાઓએ વઘુ એક સજ્જતા પ્રજાને માનસિક મોરચે અડીખમ રહેવા આપી. ‘‘તમારી  ઈમારત ગમે તેટલો ધરતીકંપ આવશે તો પણ જમીનદોસ્ત નહીં થાય. તમે જરાપણ ભાગદોડ  મચાવશો નહીં. માત્ર કોઇ ડ્રાઇવર રફ ડ્રાઇવંિગ કરી રહ્યો છે અને તમે બસમાં  આમથી તેમ થોડા ફંગોળાશો તેનાંથી વિશેષ ધરતીકંપ કંઇ વઘુ નુકસાન નહીં કરે.  તમારી સમતુલા ટકાવી રાખજો.’’ નાગરિકોનું સતત આ રીતે મનોઘડતર થયું હોય છે.
તમે જાપાનના તાજેતરના  ધરતીકંપના દ્રશ્યો જોયા હોય તો યાદ કરો કે ધરતીકંપની પળો વખતે કે તે પછી  કોઇ ભાગદોડ, ધક્કામુક્કી, બારી કે ગેલેરીમાંથી પડતું મૂકતું હોય તેવી પણ  એકપણ તસવીર નહોતી જોવા મળી. ઐતિહાસિક ધરતીકંપના પગલે ભાગદોડમાં કચડાઇને જ  હજારોના મૃત્યુ થઇ શક્યા હોત. યાદ રહે કે સૂનામીએ ઉત્તર જાપાનના સેડાઇના  દરિયાકિનારેથી ૪૦ કિલોમીટર વિસ્તારમાં તેની જળ તાકાત બતાવી હતી પણ ૮.૯ના  સ્કેલનો ધરતીકંપ તો મહત્તમ જાપાને અનુભવ્યો હતો. છતાં માત્ર ધરતીકંપને  કારણે થયેલા મૃત્યુનો આંક ૧૦૦ની સામે એકના મૃત્યુ જેટલો કહી શકાય. ૨૦૦૧માં  કચ્છનો ધરતીકંપ ૭.૭ રીચર સ્કેલનો હતો. જ્યારે જાપાનમાં ૮.૯નો રેકોર્ડ  ધરતીકંપ હતો જે અંદાજે સવા બે મિનિટ ચાલ્યો હતો. તે પછીની ૧૫ મિનિટમાં  ૫.૧થી ૬.૮ વચ્ચે પાંચ આફટર શોક આવ્યા હતા. આમ છતાં પ્રજાના શિસ્ત અને  સરકારની જાગૃતિ ઝુંબેશની વર્ષોની મહેનત પણ પરીક્ષામાં પાસ થઇ.
જાપાનના ધરતીકંપ પછી વઘુ એક  નોંધપાત્ર લાક્ષણિકતા એ પણ જોવા મળી કે આપણને એકપણ તસવીરમાં મૃતદેહો,  કાટમાળ નીચે કણસતા માનવીઓ, મૃતદેહોને નીકાળતા કે પછી દબાયેલાઓને કાઢવા માટે  ચાલેલું બચાવ કાર્ય જોવા જ ના મળ્યું. જે પણ ઓફિસના કર્મચારીઓ, રાહગીરો કે  ધારાસભામાં હાજર નેતાઓને બતાવાયા તેઓ ધરતીકંપ વખતે જ પ્રમાણમાં ઘણી જ  સ્વસ્થતા સાથે તેમની સમતુલા જાળવતા કે ટેબલ પર પડેલ કમ્પ્યુટરને બચાવવા  પ્રયત્ન કરતા હતા! જાપાનની સરકારે તરત જ ટીવી  ચેનલોને આદેશ આપી વિશ્વને શું બતાવવું તે નિર્ણય લઇ લીધો હતો. દેશના  નાગરિકોમાં ‘પેનિક’ ના ફેલાય અને મનોબળ ભાંગી ના પડે તે માટે આવા દ્રશ્યો  પર સેન્સર કે સ્વૈચ્છીક આચારસંહિતા જોવા મળી. આપણે ત્યાં કમકમાટી ઊભું  કરતું દ્રશ્ય કદાચ એવોર્ડને પાત્ર ઠરે!
જાપાના ધરતીકંપ બાદ આથી જ  આપણે મોટરો, સ્ટીમરો તણાતી જોઇ, રીફાઇનરીની આગ પણ બતાવાઇ પણ, એક પણ પીડીત  માનવી ના જોઇ શક્યા. રાહત કેમ્પ પણ નહીં. તે પછી પરમાણુ ઉર્જા કેન્દ્રમાં  આગ લાગી તો પણ ખસેડાતા હજારો માનવી કે ડીઝાસ્ટર મેનેજમેન્ટની કાર્યવાહીની  વિશ્વની દાદ મેળવવા માટે પણ, ઝલક સુઘ્ધા ના બતાવાઇ.
ભારતની પ્રજા, નગરસેવકો,  મીડિયા અને બિલ્ડરોએ જાપાનને આફતના સમયનું રોલ મોડેલ બનાવવા જેવું છે.
વિવિધા  – ભવેન કચ્છી (Credit: Gujarat Samachar)
Random Posts
Search Engine…
Received a spam from alpesh.info – CONTACT ASAP
Happy New Year 2008 – It’s Vikram Savant 2065 for India
Anti-DRM activists rap Steve Jobs
Sunnyvale Dreams
Kaun Gujarati?
Random Posts
How True??
javascript string trim function
Top 12 Ruby on Rails Tutorials
Zend Certified Engineer PHP5 – ZCE now
Happy New Year 2008 – It’s Vikram Savant 2065 for India
અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને માતૃભાષા ભણાવવી જ જોઈએ
કોઈ પણ પ્રજાનો જો વિનાશ કરવો હોય અને તેની સંસ્કૃતિને ખતમ કરી દેવી હોય તો તેને તેની માતૃભાષાથી વિખૂટી પાડી દેવી જોઈએ
સ્કૂલોમાં આજકાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. આજે શ્રીમંત અને શિક્ષિત માબાપોમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક આંધળો ક્રેઝ ચાલ્યો છે. શ્રીમંતોનું અનુકરણ કરતા હોય તેમ મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ દેખાદેખીથી પોતાને પરવડતું ન હોય તો પણ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. અગાઉ શ્રીમંત અને ઉચ્ચ મધ્યમ વર્ગના વાલીઓ એવી દલીલ કરતા હતા કે, ”શું કરીએ? અમારે તો બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું છે, પણ ત્યાં હવે સમાજના નીચલા થરનાં બાળકો જ ભણવા આવતાં હોય છે. આવાં બાળક સાથે રહીને અમારાં બાળકના સંસ્કાર બગડી ન જાય?” આ દલીલ હવે કામ આવે તેવી નથી, કારણ કે હવે તો ગરીબો પણ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માંડયા છે. હવે તો આ માબાપોને એવું કહેવાનું મન થાય છે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું હોય તો પણ તેને માતૃભાષાના શિક્ષણથી વંચિત રાખવું ન જોઈએ. આજે આપણી માતૃભાષાને બચાવવા માટે ેજેટલી અસર ધર્મગુરુઓની થઈ શકે છે, તેટલી કદાચ બીજા કોઈની ન થાય. આજે જો મોરારી બાપુ, પ્રમુખ સ્વામી વગેરે સંતો માબાપોને તેમનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવાની પ્રેરણા કરે તો તેમના લાખો અનુયાયીઓ આ પ્રેરણા ઝીલી શકે તેમ છે. હમણાં વિદ્વાન જૈન મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજનું ‘શિક્ષણની સોનોગ્રાફી’ નામનું પુસ્તક વાંચવાનું થયું. આ અફલાતૂન પુસ્તકમાં મુનિરાજશ્રીએ એક આખું પ્રકરણ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાથી આપણી સંસ્કૃતિનો કેવી રીતે નાશ થાય છે, તે સમજાવવા માટે લખ્યું છે. મુનિશ્રી કહે છે, ”કોઈપણ જનસમૂહની ખાસિયતો, તેની પરંપરાગત સંસ્કૃતિ, પ્રજાને વારસામાં મળેલા નૈતિક મૂલ્યો વગેરેને તે પ્રજાની ભાષા સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. આથી જ ભાષાને સંસ્કૃતિવાહક કહી શકાય.” બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવનારા માબાપો પોતાનાં બાળકના બૌદ્ધિક વિકાસને રૃંધવા ઉપરાંત માતૃભાષા સાથે વણાયેલી આખી સંસ્કૃતિથી જ બાળકને વિમુખ બનાવી દેવાનું કાર્ય કરે છે.
અંગ્રેજી ભાષાની ડિક્ષનરીમાં ‘ઘી’ શબ્દનો અંગ્રેજી પર્યાય નહીં મળે. અંગ્રેજી ભાષામાં ‘ઘી’ નામનો શબ્દ જ નથી. ‘ઘી’ને તેઓ ‘બટર ઓઈલ’ કહે છે. આ બે તદ્દન અલગ વસ્તુઓ છે. ‘ઘી’ શબ્દ સાથે એક આખી સંસ્કૃતિ સંકળાયેલી છે. ‘ઘી’ યાદ કરીએ એટલે ગીરની ગાયોનો મધુર ઘંટારવ કાનમાં ગુંજવા લાગે અને તેમનું શેડકઢું ધારોષણ દૂધ પણ યાદ આવે. આવું દૂધ પીવાનું હવે તો શહેરી નાગરિકોના ભાગ્યમાં જ નથી રહ્યું. તેમણે તો ડેરીના ઠંડા અને વાસી દૂધથી જ સંતોષ માનવો પડે છે. ‘ઘી’ શબ્દ સાથે થીજેલું દહીં, અમૃતતુલ્ય છાસ, ઘમ્મરવલોણું, છાસમાં તરતું માખણ, તાવડો અને સોડમ સંકળાયેલા છે. ‘બટર ઓઈલ’ શબ્દમાં આ સંસ્કૃતિનું નામનિશાન જોવા નહીં મળે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને જો ‘ઘી’ વિષે નિબંધ લખવાનું કહેવામાં આવશે તો તે લખશે, ‘બજારમાં મળતું ડાલ્ડા ઘી મને બહુ ભાવે છે.’ શુદ્ધ ઘી અને ડાલ્ડા વચ્ચે જેટલો ફરક છે, તેટલો ફરક માતૃભાષા અને અંગ્રેજી માધ્યમ વચ્ચે છે.
અંગ્રેજી ભાષામાં ચેક લખવાનો હોય તો આપણે ‘રૃપીસ ટેન થાઉસન્ડ ઓન્લી’ એમ લખીએ છીએ. દસ હજારને બદલે દસ લાખ રૃપિયાનો ચેક હોય તો પણ ‘રૃપીસ ટેન લાખ ઓન્લી’ એમ જ લખાય છે. અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્યાંય સંતોષ નામની ચીજ નથી. દસ લાખને બદલે દસ કરોડ રૃપિયા હોય તો પણ ‘ઓન્લી’ જ લખાય છે. આ જ ચેક જો ગુજરાતી ભાષામાં લખાય તો? ‘રૃપિયા દસ હજાર પૂરા’ એમ લખાશે. પૂરાનો અર્થ સંતોષ એવો થાય છે. શિક્ષણની પણ આવી જ અસર થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી કાયમ અસંતોષથી ખદબદતો હોય છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.
ગુજરાતી ભાષામાં સગપણ સૂચવવા માટે જેટલા શબ્દો છે, તેના દસમા ભાગના શબ્દો પણ અંગ્રેજીમાં નથી. અંગ્રેજીમાં ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, હસબન્ડ, વાઈફ, અંકલ, આન્ટી, નેવ્યુ, નીસ, સન, ડોટર, કસીન એવા એકાદ ડઝન શબ્દોમાં સંબંધો સંકેલાઈ જાય છે. તેની સામે ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ જુઓ ઃ પિતાશ્રી, માતુશ્રી, ભાઈ, ભાભી, બહેન, બનેવી, નણંદ, નણદોઈ, દિયર, દેરાણી, જેઠ, જેઠાણી, સાળો, સાળાવેલી, સાળી, સાઢુભાઈ, કાકા, કાકી, મામા, મામી, ફોઈ, ફુઆ, માસા, માસી, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, જમાઈ, પૌત્ર, પૌત્રી, દાદા, દાદી, નાના, નાની, દોહિત્ર, દોહિત્રી, ભત્રીજો, ભત્રીજી, ભાણિયો, ભાણી, સાસુ, સસરા, વેવાઈ, વેવાણ, પતિ, પત્ની, ભાભુ, ભાઈજી, કાકાજી, કાકીજી, મામાજી, મામીજી, માસાજી, માસીજી, ફોઈજી, ફુઆજી વગેરે.
ગુજરાતી ભાષાનો આ શબ્દવૈભવ જ નથી પણ ગુજરાતી પ્રજાનો આ સંબંધવૈભવ છે. માતૃભાષાના ધાવણ પીને ઉછરેલાં બાળકો આ દરેક સગપણનો વૈભવ માણી શકે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોના સંબંધોની સૃષ્ટિ પણ એકાદ ડઝન લોકો સુધી સિમિત થઈ જાય છે. માતૃભાષા માતાના ધાવણ જેવી છે તો અંગ્રેજી માધ્યમ ડબ્બામાં પેક બેબીફૂડ છે. બેબીફૂડનો આહાર કરનારી પ્રજા આખી જિંદગી માંદી જ રહે છે.
અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્રૂરતા વણાયેલી છે, એટલે તેમાં ક્રૂરતાસૂચક શબ્દો બહુ જોવા મળશે. ગુજરાતીમાં ખૂન અથવા હત્યા શબ્દના ભાગ્યે જ બે-ત્રણ પર્યાયો મળશે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોની સંસ્કૃતિ હત્યાની નિષ્ણાત છે. તેમાં હત્યા માટે મર્ડર, એસેસીનેશન, કિલ્લિંગ, હોમિસાઈડ, પેટ્રિસાઈડ, મેટ્રિસાઈડ, જેનોસાઈડ, સ્યુસાઈડ, એક્સટર્મિનેશન, એક્ઝીક્યુશન વગેરે અનેક શબ્દોની ભરમાર જોવા મળશે. ગુજરાતીમાં માંસનો ભાગ્યે જ કોઈ પર્યાય મળશે. અંગ્રેજોની સંસ્કૃતિ માંસાહારીઓની સંસ્કૃતિ છે. આ કારણે જ અંગ્રેજી ભાષામાં માંસ માટે મીટ, મટન, ફ્લેશ, પોર્ક, બીફ, ચીકન, વેનિસન વગેરે અનેક શબ્દો જોવા મળે છે. બાળક શુદ્ધ શાકાહારી અને અન્નહારી બને તેવું ઇચ્છતા માબાપોએ તેને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું જોઈએ.
કોઈ માણસ મરણ પામે ત્યારે અંગ્રેજી ભાષામાં તેનું ‘સેડ ડિમાઈસ’ થાય છે. અંગ્રેજોનું મરણ હંમેશા ‘સેડ’ એટલે કે દુઃખદ જ હોય છે, કારણ કે તેઓ આત્મા, પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરેમાં વિશ્વાસ કરતા નથી. આર્ય દેશમાં કોઈ પણ માણસનું મૃત્યુ થાય ત્યારે તેમનો ‘સ્વર્ગવાસ’ થયો તેમ કહેવાય છે. અંગ્રેજી ભાષાના ગુલામો હંમેશા ‘દુઃખદ મરણ’ પામતા હોય છે, જ્યારે માતૃભાષાના પ્રેમીઓ મરીને પણ સ્વર્ગમાં વાસ કરતા હોય છે. જૈન ધર્મમાં તો વળી ‘સમાધિમરણ’ શબ્દ વાપરવામાં આવે છે. ‘સમાધિમરણ’નો અર્થ થાય છે, મનની અદ્ભુત શાંતિપૂર્વકનું, કોઈપણ જાતની હાયવોય વગરનું મરણ. અંગ્રેજી ભાષામાં અને સંસ્કૃતિમાં ‘સ્વર્ગવાસ’ અને ‘સમાધિમરણ’ શબ્દોના કોઈ પર્યાય મળી શકે ખરા?
ગુજરાતી ભાષામાં સવારના નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે. સવારના નિત્યકર્મ પતાવીને ચોખ્ખા ઘીનો ગરમાગરમ શીરો ખાવો, તેનું નામ શિરામણ. મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં આજે પણ સવારના નાસ્તામાં ગરમાગરમ શીરો ખાવાનો રિવાજ છે. આ ક્રિયાને અંગ્રેજીમાં ‘બ્રેકફાસ્ટ’ કહેવામાં આવે છે. જેઓ ‘બ્રેકફાસ્ટ’ કરે છે તેઓ બ્રેડ, બિસ્કુટ અને કોર્ન ફ્લેક્સ ખાય છે, જે ભારતની આબોહવા માટે જરાય અનુકુળ નથી. જેઓ શિરામણ કરે છે તેઓ ઘીનો શીરો, શેડકઢું દૂધ અને બાજરાના ગરમા ગરમ રોટલા ખાય છે. જેઓ ‘બ્રેકફાસ્ટ’ કરે છે તેઓ વાસી બ્રેડ ઉપર વાસી બટર ખાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળક ‘બ્રેકફાસ્ટ’નો આદતી બની જાય છે. ગુજરાતી માધ્યમમાં ભણનાર બાળક શિરામણની મજા માણે છે.
જેઓ અંગ્રેજી માધ્યમમાં ભણીને દેશી અંગ્રેજ બની જાય છે, તેઓ ગુજરાતી મહિના અને પરદુઃખભંજન વિક્રમ રાજાએ પ્રવર્તાવેલી સંવતથી પણ દૂર ખેંચાઈ જાય છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદસ, પૂનમ, અમાસ વગેરે પર્વતિથિઓ તેમને યાદ પણ નથી રહેતી. તેમના માટે તો દર સપ્તાહે એક જ પર્વ આવે છે, જે રવિવાર, એટલે કે ખ્રિસ્તીઓ માટે દેવળ જવાનો દિવસ હોય છે. વિક્રમના નવાં વર્ષ કરતાં ખ્રિસ્તી નવાં વર્ષની ઉજવણી તેઓ ધામધૂમથી કરે છે. બેસતું વર્ષ, ભાઈબીજ, અક્ષયતૃતિયા, જ્ઞાાનપંચમી, વસંતપંચમી, વિજયાદસમી, મૌન એકાદશી, ગુરુ પૂર્ણિમા, દીવાળી વગેરે તહેવારો અને તેની સાથે વણાયેલી મહાન સંસ્કૃતિ સાથે તેમને સ્નાનસૂતકનો પણ સંબંધ રહેતો નથી. તેમની શાળામાં ક્રિસમસનું મોટું વેકેશન પડે છે, પણ પર્યુષણ કે નવરાત્રિનાં વેકેશન પડતાં નથી. જે બાળકો તિથિને બદલે તારીખો યાદ રાખતા થઈ જાય છે તેઓ ભારતીય ખગોળવિજ્ઞાાનના ભવ્ય વારસાથી પણ વંચિત રહી જાય છે.
કોઈપણ પ્રજાનો જો વિનાશ કરવો હોય અને તેની સંસ્કૃતિને ખતમ કરી દેવી હોય તો તેને તેની માતૃભાષાથી વિખૂટી પાડી દેવી જોઈએ. આપણા માબાપો જાણ્યે-અજાણ્યે આજે આ દુકૃત્ય આચરી રહ્યા છે. જે બાળક પોતાની માતૃભાષામાં શિક્ષણ નથી લેતું તે આગળ જઈને માતાની કે પિતાની સેવા કરનારું થાય તેવી સંભાવના બહુ ઓછી છે. આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, તેનો સીધો સંબંધ અંગ્રેજી માધ્યમની વધી રહેલી ઘેલછા સાથે છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલું બાળક પોતાનાં માતાપિતાનું, પરિવારનું, સમાજનું, દેશનું, સંસ્કૃતિનું અને ધર્મનું દુશ્મન જ પેદા થાય તે એક ને એક બે જેવી સરળ વાત છે. આજે આ ભૂલનાં પરિણામો સમાજમાં ચારે કોર દ્રષ્ટિગોચર થઈ જ રહ્યાં છે. આપણા જ પૈસા વડે, આપણા જ ઘરમાં દૂધ પાઈને સર્પને ઉછેરવાનો ઉધમ આપણે કરી રહ્યા છે. ગુજરાતી પ્રજાને આ ઐતિહાસિક મૂર્ખાઈમાંથી ઉગારવા માટે આજે કોઈ જબરદસ્ત નેતાગીરીની તાતી જરૃર જણાઈ રહી છે.
- સુપાર્શ્વ મહેતા (Credit: GujaratSamachar.com)
Random Posts
First blog post
Trip to Malshej
India v/s west indies
Review for www.indiafloristnetwork.com
How True??
Khushboo Gujarat ki
Somnath Temple
The Somnath Temple (Gujarati:સોમનાથ મંદિર) located in the Prabhas Kshetra near Veraval in Saurashtra, on the western coast of Gujarat, India, is the most sacred of the twelve Jyotirlinga shrines of the God Shiva. Somnath means "The Protector of (the) Moon God". The Somnath Temple is known as "the Shrine Eternal", having been destroyed six times and rebuilt six times. Most recently it was rebuilt in November 1947, when Sardar Vallabhbhai Patel visited the area for the integration of Junagadh and mooted a plan for restoration. After Patel’s death, the rebuilding continued under K. M. Munshi, another minister of the Government of India.
Read more ..
Gir Forest
The Gir Forest National Park and Wildlife Sanctuary (also known as Sasan-Gir and गिर वन) is a forest and wildlife sanctuary in Gujarat, India. Established in 1965, with a total area of 1412 km² (about 258 km² for the fully protected area (the National Park) and 1153 km² for the Sanctuary), the park is located 65 km to the south-east of Junagadh.
It is the sole home of the pure Asiatic Lions (Panthera leo persica) and is considered to be one of the most important protected areas in Asia due to its supported species. The ecosystem of Gir, with its diverse flora and fauna, is protected as a result of the efforts of the Government forest department, wildlife activists and NGOs. The forest area of Gir and its lions were declared as "protected" in the early 1900s by the then Nawab of the princely state of Junagadh. This initiative assisted in the conservation of the lions whose population had plummeted to only 15 through slaughter for trophy hunting.
Read more ..
Kutch
Kutch district (also spelled as Kutch or Kachchh) (Gujarati: કચ્છ જિલ્લો, Sindhi: ڪڇ ضلو) is a formerly-independent district of Gujarat state in western India. Covering an area of 45,612 km², it is the largest district of India.
Kachchh literally means something which intermittently becomes wet and dry; a large part of this district is known as Rann of Kachchh which is shallow wetland which submerges in water during the rainy season and becomes dry during other seasons. The same word is also used in the languages of Sanskrit origin for a tortoise and garments to be worn while having a bath. The Rann is famous for its marshy salt flats which become snow white after the shallow water dries up each season before the monsoon rains. [Read more]
Random Posts
Welcome 2008
Received a spam from alpesh.info – CONTACT ASAP
One more…..
Happy New Year 2008 – It’s Vikram Savant 2065 for India
Mysql Tuner
Apple iPhone 3GS available in India now
Airtel, one of the largest telecommunication player in India is soon launching much awaited Apple iPhone 3GS in india with an expected price of  Rs. 35,500 for 16GB and Rs. 41,500 for 32 GB version. It will again be locked to Airtel like its predecessor version of 3G.
Find out more at http://www.airtel.in/wps/wcm/connect/About%20Bharti%20Airtel/bharti+airtel/media+centre/bharti+airtel+news/mobile/pg-bharti-airtel-to-bring-iphone-3gs-to-india-on-march
Random Posts
SchoolFinder Widget
Top 12 Ruby on Rails Tutorials
Microsoft says Google success was ‘wake-up call’
@Kepler – NASA
Photographs
Review for www.indiafloristnetwork.com
I have used the website service a month back this year. I wanted to send flowers to my wife immediately (within 2-3 hours) so I searched Google for the best website who can help me out for this and bingo, I landed up at indiafloristnetwork.com and with the contact details available on their site, I got in touch with one of their representative and briefed her about urgency and wanted a favour to do it as quick as possible.
I still remember the words "Don’t worry sir, it will be done…". She asked me to call in 10 minutes so that she can confirm that it will be delivered within the time limit she is committing. (as it was Sunday, 14th February – I can very well guess that the rush was high and these guys are even working on that day to support – great job guys). After 10 minutes, I called them up and they said, please go ahead with the order sir, it will be done. I did a quick online payment and voila, within approximately 2 hours a call from my wife, hubby…I have your flowers…. (Damn, that was the moment)….
So here I take the opportunity to thank the indiafloristnetwork.com guys that they have made my day and I recommend their services.
Random Posts
Happy Diwali and a Very Happy New Year
India v/s west indies
Anti-DRM activists rap Steve Jobs
@Kepler – NASA
Getting Global
How True??
Imagine life as a game in which you are juggling some five balls in the air. You name them – Work, Family, Health, Friends and Spirit and you’re keeping all of these in the Air. You will soon understand that work is a rubber ball. If you drop it, it will bounce back.
But the other four Balls – Family, Health, Friends and Spirit – are made of glass. If you drop one of these; they will be irrevocably scuffed, marked, nicked, damaged or even shattered. They will never be the same. You must understand that and strive for it.
Random Posts
બૉસ, આ ગુજરાત છે ! – રોહિત શાહ
Open source integration remains ‘elusive’
Khushboo Gujarat ki
Violin and Flute
અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને માતૃભાષા ભણાવવી જ જોઈએ
Amdaavad ni uttarayan …..
Random Posts
Let us change our vision…
Photographs
Bhushan is getting married….
A start or an end – confused!!!!
Trip to Purandar
Kande Pohe – Itka rocking Idea re baba – Avdhut gupte, Jai ho…
Song Lyrics
Bhijalelya kshananna aathavaneechee fodani,
haladeesathee aasurlele halve man aani kantee
aayushya he chulivarlya, kadhaeetale, kandepohe
Naatyanchya hya bajaratun vikretyanchi dati,
aani mhane to varacha julavi shatjanmachya gathee,
roj natave roj sajaave dharun aasha khotee,
pane mitunee lajalupari punha ughadyasathee,
aayushya he chulivarlya, kadhaeetale, kandepohe
Durdeshichya rajkumarachi swapne pahatanna,
kunitari yaave haluch magun dhyaneemanee nasatanna,
nakalat aapan haravoon jave swatas mag japtanna
aayushya he chulivarlya, kadhaeetale, kandepohe
Bhutakalchya dhun akshada tandul kele jyanee,
aani sajavala khota rukhawat bhadyachya bhandyani,
bhavishya aata rangavanyacha attahasahi tyancha
hatavarchya mehndivar otun limbache panee
aayushya he chulivarlya, kadhaeetale, kandepohe
Random Posts
અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને માતૃભાષા ભણાવવી જ જોઈએ
Photographs
Sunnyvale Dreams
Top 12 Ruby on Rails Tutorials
Khushboo Gujarat ki
બૉસ, આ ગુજરાત છે ! – રોહિત શાહ
અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !
Source and all credits @ http://www.readgujarati.com/sahitya/?p=3851
Random Posts
Mysql Tuner
Purchased new Sandisk 2 gb Player – E250
Houston Dreams…
Sky News Video Google Gadget
First blog post